અમિત શાહ અને આનંદીબેન પટેલ એક થયા હોવાની ચર્ચા

અમદાવાદ,તા.22 ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એકાએક અમદાવાદની રાતની મૂલાકાતે આવતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. છેલ્લા બે દિવસથી આનંદીબેન પટેલ પણ ગુજરાતની મુલાકાતે છે. આમ આ બન્ને ગુજરાતમાં આવતાં નવા રાજકીય સમીકરણો આકાર લઈ રહ્યાં છે. અમિત શાહ સામાજિક કામ માટે આવતાં હોવાનું પક્ષના સત્તાવાર સૂત્રો કહી રહ્યાં છે. જ્યારે આનંદીબેન પટેલ છેલ્લાં બે … Continue reading અમિત શાહ અને આનંદીબેન પટેલ એક થયા હોવાની ચર્ચા