અમિત શાહ અને મોદીની સતત 8મી કારમી હાર, કેજરીવાલની નવી રાજનીતિ

ભાજપના રાષ્ટ્રીય મુદ્દાઓ દિલ્હીમાં ચાલ્યા નહીં. મોદીએ મતના પેટારામાંથી રામ મંદિર બહાર કાઢીને રામનો ઉપયોગ કરી જોયો. લોકોએ ભાજપના નેતા મોદીના 30 વર્ષના આ ઢોંગને સારી રીતે ઓળખી લીધો હતો. સૌથી મોટી હાર અમિત શાહની છે. જેમણે દિલ્હીની ચૂંટણી જીતવાની ખાતરી ભાજપને આપી હતી. તેઓ સતત 8મી વખત નિષ્ફળ રહ્યાં છે. અગાઉ તેઓ 7 રાજ્યો … Continue reading અમિત શાહ અને મોદીની સતત 8મી કારમી હાર, કેજરીવાલની નવી રાજનીતિ