અરવલ્લી જીલ્લા ખાણખનીજ અધિકારીને સસ્પેન્ડ કરાયા : આખરે એન.પી. સંઘવીનું પાપ છાપરે ચઢી પોકાર્યું

મોડાસા, તા.૨૦ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે. અરવલ્લી જીલ્લામાં કેટલાક ખનીજ માફિયાઓ તો જીલ્લા ખાણ ખનીજ અધિકારીની છત્રછાયા નીચે રેતી અને કાંકરાની ચોરી કરી નદીઓના પાટ સાફ કરી નાખ્યા હતા. ડુંગરો-ડુંગરીઓના અસ્તિત્વ સામે ખતરો પેદા થયો હોય તેમ ડુંગરો જમીનદોસ્ત કરી મોટા પ્રમાણમાં પથ્થરો સહીત ખનીજ ચોરી કરી રહ્યા હોવાનું રોયલ્ટી … Continue reading અરવલ્લી જીલ્લા ખાણખનીજ અધિકારીને સસ્પેન્ડ કરાયા : આખરે એન.પી. સંઘવીનું પાપ છાપરે ચઢી પોકાર્યું