આંધળો કાયદો : અમદાવાદમાં કુતરૂં કરડ્યું તો એક વર્ષની સજા, પશુથી મોતમાં નહીં ?

અમદાવાદના ઘોડાસર આશાપુરી સોસાયટીમાં રેહતા ભદ્રેશ પંડ્યાએ શક્તિ નામનું કૂતરું પાળ્યું હતું. પાળેલાં કૂતરાએ ચાર જણાને કરડ્યા હતા. કુતરાના માલિક ભદ્રેશ હીરાલાલ પંડ્યાની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરીને અદાલતમાં ખટલો ચલાવ્યો હતો. જેમાં ન્યાયમૂર્તિએ કુતરાના માલિકને ગુનેગાર સાબિત કરીને 1 વર્ષની જેલ અને રૂ.3 હજારનો દંડ કર્યો છે. ચૂકાદામાં કહેવામાં આવ્યું છે કે,  કૂતરાને … Continue reading આંધળો કાયદો : અમદાવાદમાં કુતરૂં કરડ્યું તો એક વર્ષની સજા, પશુથી મોતમાં નહીં ?