આજે પણ સ્માર્ટ સીટી માટે આદર્શ બની શકે તેવુ ઈ.સ.પૂર્વે 2300 સાલનું લોથલ…

ગાંધીનગર,તા.15 દેશમાં સ્વચ્છ અને સ્માર્ટ સિટીની વાતો થાય છે પરંતુ હકીકતમાં ગુજરાતનો પુરાણકાળ જોઇએ તો આવા સ્માર્ટ સિટી તે સમયે જોવા મળતા હતા. સમગ્ર વિશ્વ આજે દરિયાકિનારાના વેપારમાં જાન રેડી રહ્યું છે પણ નવાઇની બાબત એવી છે કે બંદરોના ઇતિહાસની તુલના કરવામાં આવે તો ગુજરાતને વિશ્વના દેશો ભૂલી શકે તેમ નથી, કારણ કે ઇતિહાસકારોના મતે … Continue reading આજે પણ સ્માર્ટ સીટી માટે આદર્શ બની શકે તેવુ ઈ.સ.પૂર્વે 2300 સાલનું લોથલ…