આણંદ કોંગ્રેસમાં વધું એક ભંગાણ, કોણ જવાબદાર ? ભરત કે અમિત ચાવડા ?

આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતાં કેતન બારોટે રાજીનામું આપવા પાછળ ધનપતિ બનેલા ભાંજપના નેતાઓની મોંઘી ઓફર કારણભૂત માનવામાં આવે છે. વળી, શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્ય પદે તક નહીં મળતાં નારાજગી ઉકેલવામાં અમિત ચાવડા નિષ્ફળ રહ્યાં છે. આણંદ નગરપાલિકાના રાજકારણમાં છેલ્લાં … Continue reading આણંદ કોંગ્રેસમાં વધું એક ભંગાણ, કોણ જવાબદાર ? ભરત કે અમિત ચાવડા ?