આયુષ્યમાન કૌભાંડ 3 – ભરુચના ડોક્ટર રંગે હાથ રાજકોટથી પકડાયા
27 નવેમ્બર 2019માં રાજકોટ શહેરના સદર વિસ્તારમાં વણિક સમાજ માટે આયુષ્માન કાર્ડ કાઢી આપવાના કેમ્પમાં રૂ.30ને બદલે રૂ.700 લેવામાં આવ્યા હતા. પોલીસે આઠ શખ્સ સામે ગુનો નોંધી છની ધરપકડ કરી હતી. જેમાં ભરૂચના ડોક્ટર અને એક મહિલાની સંડોવણી ખૂલી હતી. ભરૂચમાં દરોડા પાડ્યા હતા. ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરના ડો.કેશવકુમારને આઇડી ફાળવવામાં આવ્યો હતો, પરંતુ ડો.કેશવકુમારે તે … Continue reading આયુષ્યમાન કૌભાંડ 3 – ભરુચના ડોક્ટર રંગે હાથ રાજકોટથી પકડાયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed