આયુષ્યમાન કૌભાંડ 4 – રાજકોટમાં નકલી કાર્ડ માટે કેમ્પ

આયુષ્માન કાર્ડ કાઢવાના નામે કૌભાંડ – ૩૦ રૂપિયાને બદલે લેવાતા હતા ૧૦૦ રૂ. કાર્ડ કાઢવા માટે લેવાતા હતા પ્રતિ વ્યકિત દીઠ ૭૦૦ રૂ. રાજકોટની રમેશભાઇ છાયા સ્કુલમાં દશા સોરઠીયા વણિક સમાજના ગ્રુપમાં પહેલા મેસેજ ફરતો કરાયા બાદ લોકો આયુષમાન કાર્ડ કઢાવવા પહોંચ્યા. ત્યારે એક એક ફોર્મ માટે રૂ.30ને બદલે 100 રૂપિયા અને કાર્ડ કાઢવા માટે … Continue reading આયુષ્યમાન કૌભાંડ 4 – રાજકોટમાં નકલી કાર્ડ માટે કેમ્પ