આયુષ્યમાન કૌભાંડ 6 – અમદાવાદની 70 હોસ્પિટલની તપાસમાં શું થયું ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આયુષ્યમાન કાર્ડ કૌભાંડ બહાર આવતાં અગાઉ સમગ્ર રાજ્યની હોસ્પિટલોની તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદમાં 70 હોસ્પિટલોની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરની ૬૦ ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવારનો લાભ  મળી રહ્યો છે. શહેરમાં આયુષ્માન યોજના હેઠળ લાભાર્થીને મળતી મફત તબીબી સારવાર આપતી હોસ્પિટલોમાં ગઈકાલે ખુલ્લી મુકાયેલી સરદાર વલ્લભભાઈ … Continue reading આયુષ્યમાન કૌભાંડ 6 – અમદાવાદની 70 હોસ્પિટલની તપાસમાં શું થયું ?