આયુષ્યમાન કૌભાંડ – 6 વડોદરામાં સૌથી વધું કાર્ડ કેમ ?
12 ફેબ્રુઆરી 2019ના રોજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેર કર્યું હતું કે, રાજ્યના મા અને મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત-પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ સમાવિષ્ટ કરવા માટે ભારત સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના લાભાર્થીઓને અસાધ્ય રોગો માટે રૂપિયા ત્રણ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર, આયુષમાનભારત-પીએમજય યોજના હેઠળ રૂા. … Continue reading આયુષ્યમાન કૌભાંડ – 6 વડોદરામાં સૌથી વધું કાર્ડ કેમ ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed