આરોગ્ય માટે શ્રેષ્ઠ ટામેટાના ભાવ વધતાં ખપત ઘટી
ટામેટાના ભાવ વધી રહ્યાં છે. બે મહિના પહેલા રૂ.20થી 15ના કિલો મળતા ટામેટાનો ભાવ રૂ.40થી 60 થઈ ગયા છે. ગુજરાતમાં સિંચાઈનું પાણી રહ્યું ન હોવાથી અને દુષ્કાળ હોવાથી ખેડૂતોના ખેતરમાં ટામેટા રહ્યાં નથી. તેથી નાશિક, મહારાષ્ટ્ર, પુણે તથા પંજાબથી ટામેટા આવી રહ્યા છે. તેથી ભાવ વધી રહ્યાં છે. 15 દિવસમાં ભાવમાં કિલોએ રૂ. 20થી 30નો … Continue reading આરોગ્ય માટે શ્રેષ્ઠ ટામેટાના ભાવ વધતાં ખપત ઘટી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed