એકતાના બાવલાનો વિરોધ કેમ ?

એકતા કે કુસંપ ગુજરાતમાં વિશ્વનું સૌથી ઊંચું સરદાર પટેલનું બાવલું બનાવવામાં આવ્યું છે. તેનો આવકાર અને વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં તેનો ભારે વિરોધ છે. જ્યારે ટેલિવિઝન પર ચારેબાજું માત્ર સરદાર પટેલના બાવલાના ભાજપના કાર્યક્રમને આવકાર મળતો હોય એવો માહોલ છે. કેટલીક જગ્યાએ તો ભાજપના જ નેતા વિરોધ કરી રહ્યાં છે. કોંગ્રેસ પણ … Continue reading એકતાના બાવલાનો વિરોધ કેમ ?