એક છોડ પર 10 કિલો ટામેટા આપતી જાત શોધાઈ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ એક એવો ટામેટાનો છોડ તૈયાર કર્યો છે કે જે એક છોડ પરથી 10 કિલો કરતાં પણ વધું ટામેટા આપે છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને આ પ્રકારના ટામેટા ઉગાડવા માટે ભલામણ કરતાં કેટલાંક ખેડૂતોએ પોતાના ખેતરમાં ટામેટા ઉગાડેલાં છે. એક હેક્ટરે 1,07,636 ચોરસ ફૂટ જગ્યામાં 31,605 કિલો (316.05 ક્વિન્ટલ) ઉત્પાદન આપતી આ નવી જાતનું … Continue reading એક છોડ પર 10 કિલો ટામેટા આપતી જાત શોધાઈ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed