એક લાખ મકાનો જર્જરીત, સુરતની જેમ મોતની રાહ

ગુજરાતના 8 મહાનગર અને 25 શહેરો મળીને કુલ 50 હજારથી વધારે મકાનો એવા છે કે જે ગમે ત્યારે તૂટી પડે તેમ છે. ગ્રામ્ય વિસ્તારો સાથે તો 1 લાખ મકાન છે, જે પડવાના વાંકે ઊભા છે.  અમદાવાદમાં ઓછામાં ઓછા 950 જેટલાં જર્જરિત મકાનો છે. ઉપરાંત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ બોર્ડના પાંચ હજાર કરતાં વધારે મકાનો … Continue reading એક લાખ મકાનો જર્જરીત, સુરતની જેમ મોતની રાહ