કચ્છના દરિયામાંથી 5 પાકિસ્તાની પાસેથી રૂ.175 કરોડનું હેરોઈન ઝડપાયું, છીંડા શું ?
કચ્છના જખૌના દરિયામાંથી રૂ.175 કરોડની આંતરરાષ્ટ્રિય કિંમતના હેરોઈના 35 ડ્રગ્સના પૅકેટ સાથે પાંચ પાકિસ્તાનીઓને 6 જાન્યુઆરી 2020માં ઝડપી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાકિસ્તાનના કરાંચીથી પાંચ શખસો ડ્રગ્સનો મોટો જથ્થો લઈ ભારત તરફ આવી રહ્યાં હતા. જખૌના મધદરિયેથી પાકિસ્તાની બોટને ઝડપી હતી. કચ્છના જખૌનો દરિયાકાંઠો ઘૂસણખોરી માટે કૂખ્યાત છે. મે મહિનામાં જખૌ નજીકથી 1 … Continue reading કચ્છના દરિયામાંથી 5 પાકિસ્તાની પાસેથી રૂ.175 કરોડનું હેરોઈન ઝડપાયું, છીંડા શું ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed