કચ્છને ભાજપે બળાત્કારની ભૂમિ બનાવી

કચ્છના નલિયામાં ભાજપની કાર્યકર પર ભાજપના જ નેતાઓએ બળાત્કાર કર્યો હોવાનું બહાર આવતાં બીજી અનેક ભાજપની કાર્યકર એવી યુવતીઓ સાથે ભાજપના નેતાઓએ બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો બહાર આવ્યા બાદ ભાજપના નેતા જનરલ સેક્રેટરી શંકર ચૌધરીને તપાસ સોંપાઈ હતી જેના પર ઠંડુ પાણી રેડી દઈને સમગ્ર કાંડ પર પડદો પાડી દેવામાં આવ્યો હતો. ફરી એકવાર ભાજપના … Continue reading કચ્છને ભાજપે બળાત્કારની ભૂમિ બનાવી