કચ્છમાં લાલ દાડમ મેળવવા મીનલર વોટરથી ખેતી ફળી

કચ્છના માંડવી તાલુકાના બિદડ ગામના ખેડૂત ભવાનજી ભાણજી પટેલે બળદ કોસથી સીંચાઈ શરૂ કરીને પછી મોટર અને હવે સબમર્સીબલ પંપ દ્વારા સીંચાઈ કરી હતી. તેમણે સીંદુરી જાતના દાડમનું વાવેતર કર્યું હતું. જેમાં ટપક સીંચાઈ કરતાં હતા. દાડમને શુધ્ધ પાણી મળી રહે તે માટે તેમણે ફિલ્ટર પ્લાંટ પણ નાંખ્યો છે. આધુનિક દવાનો પંપ પાણ જાતે બનાવ્યો … Continue reading કચ્છમાં લાલ દાડમ મેળવવા મીનલર વોટરથી ખેતી ફળી