કમોસમી વરસાદ અને બરફે ખેડૂતોને રૂ.10 હજાર કરોડનું નુકસાન કર્યું

ડીસામાં ત્રણ ઇંચ વ્યાસના 200 ગ્રામ વજનના કરા પડતાં વાહનો, મસાલા પાક, અને શાકભાજીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. રસ્તા પર બરફની ચાદર બની જતાં કશ્મીર જેવો માહોલ સર્જાયો હતો. ટેટી, તળબુચ, જીરુંને ભારે નુકસાન થયાના કૃષિ વિભાગના અહેવાલો છે. ખેતરમાં તૈયાર થયેલી ટેટી ફૂટી ગઈ હતી. ટેટીમાં રૂ.350થી રૂ.450 કરોડનું નુકસાન થયું છે. ખેડૂતોને … Continue reading કમોસમી વરસાદ અને બરફે ખેડૂતોને રૂ.10 હજાર કરોડનું નુકસાન કર્યું