કાયદાનો ભંગ કરી સ્વાન-GHCL કંપનીને 30 વર્ષ માટે રૂપાણીએ ફરી જમીન આપી

નાનાને સજા, મોટાને મજા – ખાસ અહેવાલ ભાજપ સરકારનું ફરી એક જમીન કૌભાંડ રૂપાણીએ મંજૂર કર્યું છે. રાજુલા તાલુકામાં આવેલી GHCL કંપનીની વાત ભાજપ સરકારે સાંભળી છે, પણ આસપાસના 19 ગામના લોકોની વાત સાંભળી નથી. રાજુલા તાલુકાના ભેરાઈ, પીપાવાવ, કથીવદર, ખેરા, ચાંચબંદર, વીકટર, પીપાવાવધામ, નિંગાળા, કઠીવદર, પટાવા ગામની 10 હજાર એકર જમીનમાં ખારા પાણીનાં તળાવો … Continue reading કાયદાનો ભંગ કરી સ્વાન-GHCL કંપનીને 30 વર્ષ માટે રૂપાણીએ ફરી જમીન આપી