કિડની હોસ્પિટલના બે માળ દેરકાયદે, દેશની મોટી હોસ્પિટલ સિવિલ બની

એક સમયે અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની મોટી હોસ્પિટલ ગણાતી હતી. પણ 15 વર્ષથી તે પદ ગમાવી દીધું હતું. હવે તે ફરી એક વખત ભારતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ બનવા સજજ થઈ ગઈ છે. એક જ કેમ્પસમાં 6600 પથારી સાથે દેશનું પ્રથમ કેમ્પસ બની જશે. આગામી બે મહિના બાદ સમયાંતરે કેમ્પસમાં એક પછી એક અદ્યતન હોસ્પિટલનો … Continue reading કિડની હોસ્પિટલના બે માળ દેરકાયદે, દેશની મોટી હોસ્પિટલ સિવિલ બની