કિડની હોસ્પિટલમાં આયોજીત કાર્યક્રમમાં અંગદાન કરનારના 60 દાતાના પરિવારજનોનું બહુમાન કરાયું
ગુજરાત મેડીકલ સેવાઓને કારણે દેશ-વિદેશમાં ઘણી નામના ધરાવે છે. પરંતુ અંગદાનના મુદ્દે આપણે હજુપણ ઘણાં પાછળ છીએ. દર વર્ષે આપણે દર વર્ષે કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટના 350 થી 400 દર્દીઓનું લાબુંલચક વેઈટીંગ લીસ્ટ હોય છે. જેની સામે માત્ર 200 250 જેટલા અવયવદાન મળે છે. આમ આ દિશામાં આપણે હજુ ઘણી લાબીં મજલ કાપવાની છે. મંગળવારે … Continue reading કિડની હોસ્પિટલમાં આયોજીત કાર્યક્રમમાં અંગદાન કરનારના 60 દાતાના પરિવારજનોનું બહુમાન કરાયું
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed