કુદરતી પાકતાં ભાલિયા ઘઉં સામે ખતરો

અમદાવાદ : કુદરતી રીતે પાકતાં ઓર્ગેનિક ભાલિયા ઘઉં હવે ખરેખર ઓર્ગેનિક રહેશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. માત્ર 25 હજાર હેક્ટર વિસ્તારમાં થતાં ભાલિયા ઘઉં સજીવ રાખવા સામે ખતરો ઊભો થયો છે. ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ ભલામણ કરી છે કે, કુદરતી રીતે ઓર્ગેનિક પાકતાં ભાલિયા ઘઉંને પાણી પિવડાવવાથી 40 ટકા ઉત્પાદન વધે છે. તેને … Continue reading કુદરતી પાકતાં ભાલિયા ઘઉં સામે ખતરો