કેશુભાઈ અને આનંદીબેનને ખતમ કરવામાં અમિત શાહની ભૂંડી ભૂમિકા

38 વર્ષ પહેલા માધવસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી પાટીદારોને ખતમ કર્યા હતા. તેવી જ રીતે ભાજપને ગુજરાતમાં સત્તા સુધી જઈ જવામાં જેનો સૌથી મોટો ફાળો છે એવા પાટીદારોને અમિત શાહે ભાજપમાંથી અને ગુજરાતના રાજકારણમાંથી ખતમ કરી દેવાનું રાજકાણ શરૂ કર્યું છે. રાજકીય રીતે મજબૂત એવા 32 પાટિદાર નેતાઓને રાજકીય રીતે ખતમ કરાયા છે. સહકારી ક્ષેત્રના 64 નેતાઓને … Continue reading કેશુભાઈ અને આનંદીબેનને ખતમ કરવામાં અમિત શાહની ભૂંડી ભૂમિકા