કોંગ્રેસના બંધુઓનો ઠાકોર-ક્ષત્રિય વાદ ફરી એક વખત ચરમસિમાએ

જ્ઞાતિ વાદ – દિલીપ પટેલ – વિશ્લેષણ 1985માં માધવસિંહ સોલંકીએ જે રીતે ઠાકોર અને ક્ષત્રિયવાદ શરૂ કર્યો હતો. તેવો ફરી એક વખત ભરત સોલંકી અને અમિત ચાવડાના સમયમાં ઠાકોર બાદ પરાકાષ્ઠાએ પહોંચી જતાં કોંગ્રેસ માટે આફત શરૂ થઈ છે. 1985માં જે ભૂલ માઘવસિંહ સોલંકીએ કરી હતી તે ભૂલ તેમના વંશ દ્વારા ફરી એક વખત ગુજરાતમાં … Continue reading કોંગ્રેસના બંધુઓનો ઠાકોર-ક્ષત્રિય વાદ ફરી એક વખત ચરમસિમાએ