કૌભાંડીઓને ગુજરાત ભાજપમાં રાજ્યાશ્રય, CBI, DIGના આરોપો ACB – BJP મૌન

ગુજરાતમાં સચિવાલયના વિવિધ વિભાગોમાં, સ્વર્ણિમ સંકુલમાં અનેક ‘વિપુલો’ને ભાજપ સરકારે વહિવટકર્તા નીમ્યા છે. ભાજપના શાસનમાં ગુજરાતમાં આર્થિક ગુનાખોરીનો આંક આસમાને છે. કરોડો રૃપિયાના કૌભાંડીઓને રાજકીય આશ્રય આપીને ભાજપે સુવ્યવસ્થિત રીતે ધનસંગ્રહ યોજનાનું વ્યવસ્થાતંત્ર ઉભું કર્યું છે તેવો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. તેમ ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે કે, ‘ભાજપના શાસનમાં ભય-ભૂખ, … Continue reading કૌભાંડીઓને ગુજરાત ભાજપમાં રાજ્યાશ્રય, CBI, DIGના આરોપો ACB – BJP મૌન