ખંડણી માટે નહીં નોકરી માટે સ્વાન કંપનીના મેનેજરનું અપહરણ

બેકારી અને કંપની રાજ – દિલીપ પટેલ દરિયાકાંઠે બંદર બનાવી રહેલી સ્વાન કંપની સથાનિકોને રોજગારી આપતી ન હોવાથી તેના મેનેજરનું અપહરણ કરીને સ્થાનિક લોકોને કામ આપવા માટે માંગણી કરવામાં આવતાં ગુજરાતમાં હવે નોકરી માટે અપહરણ થવા લાગ્યા છે. જે ભાજપ સરકારની નિષ્ફળતાં જણાય છે. સ્વાન કંપનીના પ્રોજેક્ટ મેનેજર વી.કે. શ્રીધરનનું અપહરણ એટલા માટે કહ્યું હતું … Continue reading ખંડણી માટે નહીં નોકરી માટે સ્વાન કંપનીના મેનેજરનું અપહરણ