ખાણોથી ફેલાતા પ્રદુષણના પ્રશ્ને ખેડૂતો પર લાઠીચાર્જ

ભાવનગરના તલ્લી બાંભોર ગામમાં ખાનગી કંપનીના માઈનીંગને અટકવવા રાજકીય આગેવાન કનુ કલસરિયાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે વિરોધ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઉપરાંત પોલીસે 35થી વધુ ટીયરગેસના સેલ પણ છોડ્યા હતાં. જેને લઈને ખેડૂતો વધુ વિફર્યા હતાં અને ખેડૂતો દ્વારા પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા … Continue reading ખાણોથી ફેલાતા પ્રદુષણના પ્રશ્ને ખેડૂતો પર લાઠીચાર્જ