ખાણ માફિયા ભાજપના નેતા દિનુ સોલંકીને આજીવન કેદ, વાંચો સંપૂર્ણ કથા

અમદાવાદની સીબીઆઈ કોર્ટ દ્વારા 20 ઓગષ્ટ 2010ના રોજ ગુજરાત હાઈકોર્ટ સામે જાહેરમાં અમીત જેઠવાની થયેલી હત્યાના કેસમાં ભાજપના પુર્વ સાંસદ દિનુ બોધા સોંલકી સહિત તમામ સાત આરોપીઓ કસુરવાર હોવાની ઠરાવ્યુ છે. આ તમામની કસ્ટડી લઈ તેમને સાબરમતી જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો, આ તમામ આરોપીને આજીવન કેદની સજા થઈ થઈ છે તેનો ચુકાદો તા … Continue reading ખાણ માફિયા ભાજપના નેતા દિનુ સોલંકીને આજીવન કેદ, વાંચો સંપૂર્ણ કથા