ખાદીએ આઝાદી અપાવી, ખાદી સંસ્થાઓએ કરોડોની જમીન વેંચી

ગાંધીજીના સમયમાં જ જમીન કૌભાંડ થયા હતા એવું નથી. 2001માં આવું એક જમીન કૌભાંડ થયું હતું. તે પણ ખાદીની સંસ્થાની જમીન ઉપર. ગાંધીજીએ ખાદીના તાંતણે આઝાદી મેળવવા દેશભરમાં આંદોલન કર્યું હતું. હવે ખાદી બનાવતી સંસ્થાઓ ગાંધીજીના નામે ખંધી ચાલ ચાલતી રહી હતી. સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆકશ્રમ આવતાં પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધિસ્થળ અભયઘાટની નજીક 4350 ચોરસ … Continue reading ખાદીએ આઝાદી અપાવી, ખાદી સંસ્થાઓએ કરોડોની જમીન વેંચી