ખાદીમાં ભ્રષ્ટાચાર

અપૂરતો વરસાદ થવાના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારોના લોકો તકલીફમાં છે. સરકાર આ માટે મદદ કરે કે ન કરે પણ ગાંધી વિચાર ધરાવતી અમરેલીની એક જાણીતી ખાદીની સંસ્થા અછતગ્રસ્ત પીડિત લોકોની મદદે આવી છે. ખાદીના મળતર થશે તેના 27 ટકા ઉપરાંત બીજા નાણાં ઉમેરીને અમરેલીના લોકોને રાહત આપશે. ગુજરાતની ખાદી સંસ્થાઓ માટે … Continue reading ખાદીમાં ભ્રષ્ટાચાર