ખુરશી પરથી ઉતરી જતાં વિપુલ ચૌધરીના કૌભાંડો ભાજપ સરકાર ભૂલી ગઈ

ભાજપના નેતાઓ વિપુલ ચૌધરીને કાયદાથી પડકારી રહ્યાં હોવા છતાં મહેસાણાના દૂધસાગર ડેરીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના વગદાર નેતા વિપુલ ચૌધરી જૂથની પેનલ જીતી હતી. બીજી ટર્મ માટે આશા ઠાકોર 8 વિરૂદ્ધ 12 મતથી અને મોગજી ચૌધરી જોડિયાવાડાની 7 વિરૂદ્ધ 13 મતથી જીત થઈ હતી. કમિટીના 20 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં ચૂંટાયેલા 15 … Continue reading ખુરશી પરથી ઉતરી જતાં વિપુલ ચૌધરીના કૌભાંડો ભાજપ સરકાર ભૂલી ગઈ