ખેડૂતનું સ્થાન રોબોટ લેશે, ગુજરાતના 51 લાખ ખેત મજૂરો બેકાર બની જશે

કૃષિ ઉત્પાદન વગર માનવજાતનું અસ્તિત્વ શક્ય નથી. જગત ગમે એટલી પ્રગતિ કરી લેશે તો પણ કૃષિ ઉત્પાદન અને તેનું મહત્વ ક્યારેય ઓછું થવાનું નથી. પણ હા, તેના સ્વરૃપમાં ચોક્કસ ફેરફાર થશે. એ ફેરફાર થવાની શરૃઆત પણ થઈ ચૂકી છે. ગુજરાતના લોકો એમ માને છે કે જગતને ખેડૂત વગર ચાલવાનું નથી. તે જગતનો તાત છે. પણ … Continue reading ખેડૂતનું સ્થાન રોબોટ લેશે, ગુજરાતના 51 લાખ ખેત મજૂરો બેકાર બની જશે