ખેડૂતે ગુગલ મેપની મદદથી રૂપાણી સરકારની પોલ ખોલી

ખેતર ખોવાયું  – દિલીપ પટેલ ગુજરાતમાં ખેડૂતો વચ્ચે અંદરોઅંદર વેરઝેર થઈ શકે તેવી ગુજરાતની વિજય રૂપાણીની પોલ દ્વારકાના પાલભાઇ આંબલિયા નામના એક ખેડૂતે ઈન્ટરનેટના ગુગલ મેપની મદદથી ખોલી છે. તેમણે પોતાના ખેતરોનું માપ અને સરકારે તૈયાર કરેલું નવું માપ એકદમ અલગ જણાય છે. ગુગલ પર પોતાના ખેતરનો નકશો શોધી કાઢીને સરકારે તૈયાર કરેલો પોતાના ખેતરનો … Continue reading ખેડૂતે ગુગલ મેપની મદદથી રૂપાણી સરકારની પોલ ખોલી