ખેત તલાવડી કૌભાંડ

રાજ્ય સરકારની ખેત તલાવડી યોજનામાં સુરત જિલ્લાના મહુવા, માંડવી,માંગરોળ તાલુકામાં ખેત તલાવડી નહીં બનાવી રૂ. 20.52 લાખના કૌભાંડમાં સુરત ગ્રામ્ય એ.સી.બી દ્વારા 11 વ્યક્તિ વિરુધ્ધ ગુનો નોંધ્યા બાદ એસીબીએ ધરપકડ કરેલા આરોપીને બારડોલી એ.ડી સેશન કોર્ટમાં રજૂ કરતાં મહુવાના ઘડોઈ ગામના પ્રકરણમાં 4 ઓગષ્ટ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરત ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યુરોએ … Continue reading ખેત તલાવડી કૌભાંડ