ગાંધીનગર ભાજપની કોબા કચેરીના કરોડોના નોટબંધી કૌભાંડની તપાસ ન થઈ

19 એપ્રિલ 2019માં રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલએ જણાવ્યું હતું કે, ૮મી નવેમ્બર,૨૦૧૬ ના રોજ વડાપ્રધાન દ્વારા રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટો રદ્દ કરવાનો નિર્ણય, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ છે. આ આરોપ બાદ ગુજરાત ભાજપની રૂપાણી સરકાર કે કેન્દ્રની … Continue reading ગાંધીનગર ભાજપની કોબા કચેરીના કરોડોના નોટબંધી કૌભાંડની તપાસ ન થઈ