ગાંધીની ખાદી ભ્રષ્ટાચારની આંધીમાં 100 વર્ષે મૃત્યુ શૈયા પર

અમદાવાદ, તા.16 ગાંધીજીની કાપડ વણવાના ગૃહ ઉદ્યોગ દ્વારા દેશની આઝાદી અપાવીને ગામડાઓને સ્વાવલંબી બનાવવાની યોજના હતી. જેને 100 વર્ષ પુરા થયા છે. જો ગાંધીજીની યોજના સફળ થઈ હોત તો ગુજરાતમાં આજે 30 લાખ લોકો ખાદીનું કાપડ વણતાં હોત. જેનાથી રોજ 3 કરોડ મીટર ખાદીનું કાપડ વણાતું હોત. પણ ગાંધીજીની ખાદીની યોજના ઊંધી વાળી દેવામાં આવી … Continue reading ગાંધીની ખાદી ભ્રષ્ટાચારની આંધીમાં 100 વર્ષે મૃત્યુ શૈયા પર