ગીર અંદર અને બહાર સિંહનો શિકાર કેવો છે

ગીર અભયારણ્યમાં સિંહ કુટંબ દ્વારા પાલતું પશુધનનાં શિકારના પ્રમાણમાં સતત ઘટાડો થયો છે. પરંતુ ગીરની બહાર વસતા સિંહની વસ્તી વધી છે. ગીરના જંગલની આસપાસ વર્ષ 2005 થી 200 9 દરમિયાન  1, 675 પશુધનનું મારણ કર્યું હતું. સેટેલાઇટ વિસ્તારોમાં વાર્ષિક 696 પશુઓના શિકાર થયા હતા. સિંહો દ્વારા માર્યા ગયેલા પશુધનની સંપૂર્ણ સંખ્યામાં વધારો હોવા છતાં, સંરક્ષિત … Continue reading ગીર અંદર અને બહાર સિંહનો શિકાર કેવો છે