ગુજરાતના ખેડૂતને દાડમની ખેતી માટે લંડનમાં પુરસ્કાર

ગુજરાતના દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલે દાડમની ખેતી કરીને સમગ્ર વિસ્તારને નવો રસ્તો બતાવ્યો હતો. તેને 2017ના પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા બાદ હવે લંડનમાં સાંસ્કૃત્તિક યુવા સંસ્થા દ્વારા ગૌરવ પુરસ્કાર આપવામાં આવશે. આજ સુધી તેમને 18 પુરસ્કાર આપવામાં આવ્યા છે. હવે તેમને 19 જૂલાઈ 2019માં યુનાઈટેડ કિંગડમ બ્રિટિશ પાર્લામેન્ટ લંડન ખાતે એવોર્ડ આવવા આમંત્રણ આપવામાં આવ્યું … Continue reading ગુજરાતના ખેડૂતને દાડમની ખેતી માટે લંડનમાં પુરસ્કાર