ગુજરાતની શબરો, પુવિદ, ભોજક, રાષ્ટિ્રકો, પુલિંદ, નિષાદ જ્ઞાતિ ક્યાં ગઈ ?

પુલિંદ જાતિનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણ અને મહાભારતમાં જોવા મળે છે એવી જ રીતે અશોકના ગિરનારના ધર્મલેખોમાં અંધ્રો, ભોજકો, રાષ્ટ્રિકો અને પુલિંદો ઉપર અશોકનું શાસન હતું એવો ઉલ્લેખ આવે છે. આમાંની પુલિંદ જાતિ દક્ષિણમાંથી અહીં આવેલી જણાય છે. લાટ પ્રદેશની સીમા પર, નર્મદાના કાંઠાના પ્રદેશમાં, કચ્છના અખાતને ઈશાન ખૂણે ને બનાસકાંઠામાં વ્યાપેલી આ પુલિંદ જાતિ એ … Continue reading ગુજરાતની શબરો, પુવિદ, ભોજક, રાષ્ટિ્રકો, પુલિંદ, નિષાદ જ્ઞાતિ ક્યાં ગઈ ?