ગુજરાતને કેન્દ્ર સરકારની અન્યાયની 10 વખત થપ્પડ

ગુજરાત અન્યાયની લાગણી અનુભવી રહ્યું છે. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપના નેતાઓ સદદ ટેપ વગાડતાં હતા કે કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરે છે. પણ ભાજપ સત્તા પર કેન્દ્ર સરકારમાં આવતાં તે બધી વાતો ભૂલી ગયો છે અને ગુજરાતના હિતની વાતોના બદલે આપ હિતની વાતો કરવા લાગ્યો છે. હવે કોંગ્રેસ કહે છે કે ભાજપ … Continue reading ગુજરાતને કેન્દ્ર સરકારની અન્યાયની 10 વખત થપ્પડ