ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ, GDPમાં ખેતીનો ફાળો સતત ઘટતો જાય છે

ગાંધીનગર, તા.૦૩ ગુજરાતમાં એક ચોંકાવનારૂં સત્ય બહાર આવ્યું છે. આ સત્ય એ છે કે ખેતીપ્રધાન ગુજરાતમાં પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતીવાડીનો જીડીપીમાં ફાળો ઘટતો જાય છે. સરકારી દસ્તાવેજમાં જણાવાયું છે કે રાજ્યમાં ખેતીથી આજીવિકા મેળવનારી વસતી 59 ટકા છે, પરંતુ ખેતીનો રાજ્યના ઘરગથ્થું ઉત્પાદનની આવકમાં ફાળો ઘટતો જાય છે જે અતિ ગંભીર ઘટના છે. રાજ્યમાં … Continue reading ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ, GDPમાં ખેતીનો ફાળો સતત ઘટતો જાય છે