ગુજરાતમાં 2.50 લાખ બાળકો કાળી મજૂરી કરે છે, ખેતીમાં સૌથી વધુ

ગુજરાત બાળ વિકાસ આયોગ બાળકો માટે કામ કરે છે. ગુજરાતમાં 2.50 લાખ બાળકો મજૂરી કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે. જે કાશ્મીર જેટલા છે. ગુજરાતમાં સૌથી વધું બાળ મજબરો ખેતી અને સેવા ક્ષેત્રે કામ કરી રહ્યાં છે. જે બતાવે છે કે, ગુજરાતનો જે વિકાસ બહારથી બતાવવામાં આવી રહ્યો છે એવો નથી. ગરીબ કુટુંબો પોતાનું … Continue reading ગુજરાતમાં 2.50 લાખ બાળકો કાળી મજૂરી કરે છે, ખેતીમાં સૌથી વધુ