ગુજરાતમાં RSS કેમ સક્રિય થયું ? કચ્છમાં દરેક ગામમાં શાખા

સંઘની શાખ ને શાખા ગુજરાતમાં સંઘ એકાએક સક્રિય બની ગયું છે અને દરેક ગામમાં શાખા ખોલીને હિન્દુઓને સક્રિય કરવા પ્લાન બનાવ્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે. એક બાજુ સંઘની વિચારધારા સામે કોંગ્રેસ અને લોકો પ્રશ્નો ઊભા કરી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં શરૂ થયેલી હિલચાલ સંઘનું કદ વધારવા માટે હોય એવું માનવામાં આવી રહ્યું છે. લોકસભાની … Continue reading ગુજરાતમાં RSS કેમ સક્રિય થયું ? કચ્છમાં દરેક ગામમાં શાખા