ગુજરાત ભાજપના 26માંથી 24 કરોડપતિ સાંસદો ચૂંટાયા છતાં પગાર લેશે

ભાજપના 26 સાંસદો ગુજરાતમાં ચૂંટાયા છે. ગુજરાતમાં તમામ સાંસદો ભાજપના ચૂંટાયા છે જેમાંથી 24 કરોડપતિ છે. એટલે કે 92 ટકા સાંસદો કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે. તેનો મતલબ કે તેમને વર્ષે કેન્દ્ર સરકાર પગાર, ભથ્થા, સવલતો આપે છે તે લેવાની કોઈ જરૂર નથી. કારણ કે તેઓ પ્રજાની સેવા કરવા માટે આવ્યા છે અને બીજું તેમની … Continue reading ગુજરાત ભાજપના 26માંથી 24 કરોડપતિ સાંસદો ચૂંટાયા છતાં પગાર લેશે