ગુજરાત ભાજપનો રાષ્ટ્રવાદ નહીં વંશવાદ જૂઓ, કેવો છે

વંશાવલી – દિલીપ પટેલ – વિશ્લેષણ પતિ, પત્ની અને વો માટે ભાજપનું રાજકારણ તો છે જ પણ ભાઈ, ભાંડુ, ભગિની, ભરથાર માટે ભાજપ વંશવાદ ચાલે છે. ભાજપ અને કોંગ્રેસ પતિ પત્ની જેવા છે. ભાજપમાં ક્યાંય તુષ્ટિકરણ, પરિવારવાદ કે વંશવાદ નથી, માત્ર રાષ્ટ્રવાદ છે, એવું નેતાઓ કહે છે. પણ ગુજરાતમાં સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, … Continue reading ગુજરાત ભાજપનો રાષ્ટ્રવાદ નહીં વંશવાદ જૂઓ, કેવો છે