ગેરકાયદે ખાણો અંગે અહેવાલ આપવા રૂપાણી સરકારને આદેશ

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી) એ ગુજરાત સ્ટેટ લેવલ એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી (એસઆઈઆઈએએ), ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) અને પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય (એમઓઈએફસીસી)ને નેટ પ્રેઝન્ટ વેલ્યુ (એનપીવી)નું મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો છે. ગુજરાતના ગીર-સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં ગેરકાયદે ચાલતી ચૂનાના પથ્થરની ખાણોનું મુલ્યાંકન કરવા કહેવાયું છે. ત્રણ એજન્સીઓને પર્યાવરણને નુકસાન પહોંચાડવાના ખર્ચ … Continue reading ગેરકાયદે ખાણો અંગે અહેવાલ આપવા રૂપાણી સરકારને આદેશ