ગૌચર અને તળાવો વધુ જાહેર કરો, કેન્દ્ર સરકારનો આદેશ, પણ ભાજપે તો વેંચી માર્યા

ભારત સરકારની જળ સંચય અભિયાનની ઉચ્ચ અધિકારીઓની ટીમના વડા કેન્દ્રીય ખાતર અને રસાયણ ખાતાના કેન્દ્રીય સંયુકત સચિવ રજનીશ ટીંગલે જળ સંચયની કામગીરી સમયસર કરવા, મોટા ગામોના ગૌચરમાંના તળાવો નિમ કરવા અને તળાવોમાં વધુને વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય, જળ સંચય થકી આસપાસની જમીનોના પાણીના તળ ઉંચા લાવવાની કામગીરીમાં ત્વરીતતા લાવવા સુચના આપી હતી. જિલ્લામાં ગ્રામીણ … Continue reading ગૌચર અને તળાવો વધુ જાહેર કરો, કેન્દ્ર સરકારનો આદેશ, પણ ભાજપે તો વેંચી માર્યા