ઘી ખાવાનું બંધ કરો કાં ગાય વસાવો, નહીંતર કેન્સર માટે તૈયાર રહો
ગુજરાતના આરોગ્ય અધિકારીઓ લોકોને ભેળસેળ સાથે વપરાતાં ઘીને રોકવા માટે સદંતર નિષ્ફળ નિવડ્યા છે. ગાય અને ભેંસના દૂધમાંથી બનતાં ઘીના બદલે હવે ભેળસેળ યુક્ત ઘી બનાવતાં હજારો લોકો છે. જેમાંથી થોડા પકડાય છે. ભાજપના રાજમાં અસલી નહીં પણ નકલી ઘીની નદીઓ વહી રહી છે. નકલી ઘીનું વેચાણ રોજ વધી રહ્યું છે. મોટાભાગના કિસ્સામાં પોલીસ દ્વારા … Continue reading ઘી ખાવાનું બંધ કરો કાં ગાય વસાવો, નહીંતર કેન્સર માટે તૈયાર રહો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed