ચેરમેન વિપુલ મિત્રા અને મેમ્બર સેક્રેટરી બી. એમ. પ્રજાપતિની મિલીભગતે યોજનાને ડૂબાડી

અમદાવાદ, તા. 21 તામિલનાડુમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાએ શરૂ કરેલી અમ્મા કેન્ટીનની તર્જ પર ગુજરાતમાં બે વર્ષ પહેલાં શરૂ કરાયેલી બાંધકામ શ્રમિકોને બપોરનું ભોજન આપવા માટેની યોજના ખાડે ગઈ છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાનની અતિ મહત્વાકાંક્ષી અન્નપૂર્ણા યોજનામાં સરકાર અને સરકારી અધિકારીઓની ઉદાસીનતાના કારણે લાભાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે. પરિણામે મોટી જાહેરાતો સાથે શરૂ કરાયેલી યોજના હાલમાં … Continue reading ચેરમેન વિપુલ મિત્રા અને મેમ્બર સેક્રેટરી બી. એમ. પ્રજાપતિની મિલીભગતે યોજનાને ડૂબાડી