જંતુનાશક દવાઓમાં પણ ભેળસેળ

આખા ગુજરાતમાં રાજ્યના ખેડૂતોને નકલી અને બનાવટી દવાઓ પકડાવી દેવામાં આવે છે અને તેમને લૂંટવામાં આવે છે, 259 નમૂના ફેઇલ થયા છે ગાંધીનગર- ગુજરાતના ખેડૂતો ખેતી પણ કેવી રીતે કરે, કેમ કે તેમને બિયારણ તો ઠીક પણ જંતુનાશક દવાઓ પણ ભેળસેળ વાળી મળી રહી છે. ખેડૂતો તેમના પાકને જંતુઓથી બચાવવા માટે જે દવાનો છંટકાવ કરી … Continue reading જંતુનાશક દવાઓમાં પણ ભેળસેળ